Additional Information | |||
---|---|---|---|
Title | Aankh Aa Dhanya Chhe (Gujarati) | Height | |
Author | Kishor Makwana | Width | |
ISBN-13 | 9789355620019 | Binding | HARDCOVER |
ISBN-10 | 9355620019 | Spine Width | |
Publisher | Prabhat Prakashan Pvt. Ltd | Pages | 132 |
Edition | Availability | In Stock |

Supplemental materials are not guaranteed for used textbooks or rentals (access codes, DVDs, CDs, workbooks).
Aankh Aa Dhanya Chhe (Gujarati)
Author: Kishor Makwana
આંખ આ ધન્ય છે શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાવ્યસંગ્રહ છે, આ સંગ્રહ તેમણે ‘મા સરસ્વતીની સાધનાના ઉત્તમ પુષ્પ સમી મારી માતૃભાષાને .’અર્પણ કર્યો છે. પ્રસ્તાવનામાં શ્રી નરેન્દ્રભાઈ મોદી લખે છે, "હું સાહિત્યકાર કે કવિ નથી. વધુમાં વધુ મારી ઓળખ સરસ્વતીના ઉપાસકની હોઈ શકે. ઘણા લાંબા સમયથી ટપકાવેલુ, ટાંકેલુ, વેરણ છેરણ પડેલું સઘળું સંકલિત થતાં નાનકડા પુસ્તક રૂપે અવતાર પામતો આ સંગ્રહ આપના હાથમાં મૂકું છું’ પુસ્તકના પાને પાને નયનરમ્ય પ્રકૃતિના સૌંદર્યને તેમજ નરેન્દ્ર મોદીની પ્રકૃતિને માણતા કવિતાઓનો રસાસ્વાદ માણવા જેવો છે. કવિતાની સાથે નરેન્દ્ર મોદીએ મૂકેલું એક અવતર: ‘ભારતને પ્રેમ કરે તે મારો પરમાત્મા.’ એ નરેન્દ્ર મોદીના સ્વભાવને અભિવ્યક્ત કરે છે.